Blog Details

1) લગ્ન - vivah જલ્દી થાય તે માટે આટલુ અવશ્ય કરવું જોઈએ.

✅ ભૂદેવ નેટવર્ક ની બુકલેટ, વેબસાઈટ, કે ગ્રુપ માંથી સારા વિશ્વસનીય બાયોડેટા મેળવો ✅ તેમાંથી Matching Candidates નેં Contact કરો, Biodata Shortlist કરો ✅ Shortlisted Candidates અને તેમના પેરેન્ટ્સ સાથે Meeting નું આયોજન કરો . ✅ જયારે ભૂદેવ પરિચય સંમેલન નું આયોજન થાય, ત્યારે, તેમાં અવશ્ય ભાગ લઈને રૂબરૂ meeting નો લાભ લો. ✅ જયારે તમને સામેથી કોઈ પેરેન્ટ્સ Biodata મોકલે અને તમારા જવાબ ની આશા - અપેક્ષા રાખે, ત્યારે અવશ્ય તેમનેં સમયસર તમારો હા / ના, જે હોય તે, સમયસર, યોગ્ય ઉત્તર આપો. ✅ 1-2-3 Meeting મા બધું અનુકૂળ લાગે તો પછી ગોળ-ધાણા અને પછી Vivah -લગ્ન ગોઠવી શકાય છે.