Blog Details

51) લગ્ન - vivah મા જલ્દી સફળતા મળે, તે માટેના 7 Golden Rules :

(1) Design Good Biodata : યોગ્ય - આકર્ષક - Clear બાયોડેટા બનાવો જેમાં પૂરતી વિગતો હોય અને Candidate ના વ્યવસ્થિત Good-Looking Photos હોય .

(2) Biodata Registration : સારી પ્રતિષ્ઠિત, વિશ્વાસપાત્ર બ્રાહ્મણ Matrimony સંસ્થા મા Candidate નું Membership રેજીસ્ટ્રેશન કરાવો. જેથી તમને Membership ID મળે, સારા, Trusted, Verified Biodata મળે અને તમને સામેથી સારો રિસ્પોન્સ મળે. અજાણ્યા, Unregistered બાયોડેટા નું ખોટું Risk ના લો. આખા જીવન નો સવાલ છે. 

(3) Website & WhatsApp Biodata : Bhudev Network Vivah - Website અને Premium WhatsApp Group મા સતત બાયોડેટા જોતા રહો. Actively બાયોડેટા સર્ચ કરો. 

(4) Bhudev Parichay Mela : દરેક ભુદેવ પરિચય મેળા મા રેજીસ્ટ્રેશન કરાવો અને તેમાં રૂબરૂ ભાગ લઈને એકસાથે અનેક પેરેન્ટ્સ - દીકરા - દીકરીઓ ને મળવાનો લાભ લો અને ત્યાં મિટિંગ કરો. 

(5) Contact કરો : સતત active રહો અને મેચિંગ પાત્રો ને, પ્રથમ મેસેજ અને, પછી ફોન દ્વારા, સામેથી contact કરો. બીજા તમને કોન્ટેક્ટ કરે તોજ વાત કરીયે, તેવી રાહ ના જોવો. ખોટો Delay ના કરો.

(6) Meetings : બંને બાજુ થોડી - ઘણી પણ જો અનુકૂળતા હોય, તો મિટિંગ નો આગ્રહ રાખો, અને મિટિંગ કરો. મિટિંગ કર્યા વગર No નહિ કહો. Atleast Meeting તો કરોજ. પછી ભલે અનુકૂળ ના હોય તો ના કહો. જો તમારે મેચિંગ ના હોય, અનુકૂળતા ના હોય, તો પછી, હા / ના જે પણ તમારો યોગ્ય જવાબ હોય તે સામ - સામે, મેસેજ કે ફોન થી જણાવી દો. કોઈને ખોટી રાહ ના જોવડાવો. 

(7) Timely Decision : સામે દીકરા કે દીકરી સાથે સારી અનુકૂળતા હોય, તો પછી, બઉ Delay કર્યા વગર, સમયસર Decision લો. રૂપ - રંગ - દેખાવ - પૈસો - સેલેરી - ગાડી - બંગલો, આ બધી ભૌતિક વાતો ને પ્રાધન્ય આપ્યા કરતા યુવક - યવતી ના ગુણ - સમજશક્તિ - વાણી - વર્તન - વિચાર - ધર્મિકતા - સંસ્કાર - નમ્રતા - Confidence, આ બધાને વધુ ધ્યાન આપીને, ભૌતિક વાતો મા થોડું ઘણું let-go કરવાનું થાય તો પણ let-go કરીને સમયસર, સામ - સામે, Yes કહીને જીવન મા આગળ વધો.

વધુ Free Guidelines : 
https://bhudevnetworkvivah.com/home/blogs

જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી 
Best Wishes, 
Bhudev Network - Team 

BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com