Installation Completed

Your app has been installed successfully.

Back

188) Vivah - લગ્ન માટેના ૭ મહત્વના પગલાં (સપ્તપદી) - 7 Steps : 

Vivah - લગ્ન માટેના ૭ મહત્વના પગલાં (સપ્તપદી) - 7 Steps : 

(૧) બાયોડેટા : યોગ્ય બાયોડેટા મેળવવા.
(૨) પસંદગી : ગુણ-મિલન અને યોગ્ય પાત્રોની પસંદગી તથા તારવણી કરીને લિસ્ટ બનાવવું. (Selection, Match-making & Shortlisting)
(૩) સંપર્ક : એકબીજાનો સંપર્ક કરવો (Contact)
(૪) પરિચય : એકબીજા સાથે રૂબરૂ મુલાકાત, પરિચય અને વાતચીત. (Meeting) 

(૫) પ્રાથમિક સંમતિ (Stage-1) : વિવાહ માટેની પ્રાથમિક સહમતી - સંમતિ અને વર-કન્યા બંને પક્ષ તરફથી મૌખિક રીતે પાકું કરવું (ગોળ-ધાણા ખાવા, એક પક્ષ બીજા પક્ષ ને સવા રૂપિયો આપે, અથવા, શ્રીફળ ભેટ) - માત્ર 2 પરિવાર વચ્ચે નક્કી કરવું. (Verbal Primary Agreement).

(૬) વિવાહ (Stage-2) : નજીક ના સગા-સંબંધીઓ તથા ગોર મહારાજ ની હાજરી મા ફરી વખત નક્કી કરવું. વિવાહ સંસ્કાર તથા રીતિ રિવાજ મુજબ બેઝિક ઔપચારિક પૂજા-વિધિ તથા આનંદ ઉજવણી. (Engagement & Ring Ceremony). 

(૭) લગ્ન સંસ્કાર (Stage-3) : સામાજિક, આધ્યાત્મિક, ભૌતિક તથા સાર્વજનિક રીતે લગ્ન-ગ્રંથિ થી જોડાઈ જવું. આપણા ગોર મહારાજ, વેદોક્ત - શાસ્તરોક્ત પદ્ધતિથિ ફોર્મલ પૂજા - વિધિ કરશો તથા રીતિ રિવાજ મુજબ પ્રસંગ ઉજવણી. તથા વર-કન્યા એક સુખી - સમૃદ્ધ લગ્ન-જીવન પ્રાપ્ત કરવું.

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Amdavad (Maninagar) : S/9 Shukun Plaza, 2nd Floor, Opp. Naagar Farsaan, Nr. Pruthvi Hotels, Balvatika, Maninagar, Amdavad - 380008. M # 6354192049, 9016986582, 9099798986, 7990208986
Enquire Now