Blog Details

16) ખાસ નોંધ : 

ભૂદેવ નેટવર્ક સંસ્થા ની Policy & Ethics પ્રમાણે આપણા કોઈ પણ ગ્રુપ માં...

* અજાણ્યા, Unverified, Unregistered, Untrusted Biodata Post નથી થતા.
 
* ક્યાંક થી ફરતા ફરતા આવેલા Free Biodata - Free સેવા ના નામે, post નથી થતા 

* KYC Verification (Gov. ID proof, eg. AADHAR, PAN card, કે Driving License, etc કેવા બ્રાહ્મણ, કયું ગોત્ર, કયા કુળ-દેવી, કયું વતન, વગેરે, Brahman Background Check) KYC Documents વગર ના Biodata post નથી થતા .

* પેરેન્ટ્સ કે ઉમેદવાર ની Posting Request કે Permission વગરના Biodata post નથી થતા.

* Unauthorized Biodata કે અજાણ્યા Parents એ અમને Registration વગર Free મા આપેલ બાયોડેટા, સેવા ના નામે, post નથી થતા.

...... ભૂદેવ નેટવર્ક -Vivah ના કોઈ પણ Matrimonial ગ્રુપ માં ઉપર પ્રમાણે કોઈ પણ Biodata પોસ્ટ નથી થતા. Above types of Biodata are Strictly NOT Posted in Bhudev Network Groups.